Hic commodo odio pharetra magni aliquet posuere aptent mus leo class urna. Eum diamlorem, netus posuere aptent mus.
Hic commodo odio pharetra magni aliquet posuere aptent mus leo class urna. Eum diamlorem, netus posuere aptent mus.
Hic commodo odio pharetra magni aliquet posuere aptent mus leo class urna. Eum diamlorem, netus posuere aptent mus.
Hic commodo odio pharetra magni aliquet posuere aptent mus leo class urna. Eum diamlorem, netus posuere aptent mus.
– In the west part of India at Jamnagar city in Gujarat state, before 325 years Guru Maharajshree Anandabawaji decided to undergo “bhramacharya” and started working on “Minakari” and out of 4 “Kori” earnings, its 3 “Kori” earnings was distributed in Sadavrat which was started for providing “Jaggery-Daliya” as the food for hungry poor people and only one “Kori” earning was utilized for his livelihood. At the Sadavrat place he observed live visualization of god in disguised of Saint and decided to serve the mankind for the whole life he started taking contributions and continued serving the humanity.
– Mahasiddha Adhya Gurudevshree Anandabawa Maharaj, Who is mainly belonging to Dhoraji and belongs to shrimali Suvarnakar caste was born on “Guru Purnima” and lived a life to 100 years, achieved “Param Padma” before 325 years started a service work in the tradition of the organization which is being raised by unmanned Mahantshree.
– At present without any discrimination of religion, caste and creed the organization provides food for needy, orphanage, women
– old age home, lake for thirsty, treatment to the patients, grains and clothing to needy and poor people, up brings the weak percept of the society, retains the culture, turns the human group to a positive live style and develops the values of compassion towards live world and nature with this motive the organization is running various sectors such as Human welfare, Agricultural and animal husbandry, medical, educational and spiritual sectors.
“Serve every human considering as a god’s part. Listen to others and take care of others.”
– Mahant Shree Devprasadji Bapu
– આવેલા ‘ ગુજરાત રાજ્યના જામનગર શહેરમાં ૩૨૫ વર્ષો પેહલા મીનાકારીનું કામ કરી ચાર કોરીની કમાણી કરી ત્રણ કોરીના ગોળ-દાળીયાનું ભૂખ્યાને ભોજન આપવાનું સદાવ્રત શરુ કર્યું અને ફક્ત એક કોરીથી પોતાનો જીવન નિર્વાહ કરતા આજીવન બ્રહ્મચર્ય ધારણ કરેલ ગુરુ મહારાજશ્રી આણદાબાવાજીને સદાવ્રત સ્થળે સાધુ વેશે ઈશ્વર સાક્ષાત્કાર થયો અને આજીવન માનવ સેવા વ્રત ધારી સહાય લેવાનું શરુ કરી સેવા કાર્ય ચાલુ રાખ્યું.
– મૂળ ધોરાજીના વતની અને શ્રીમાળી સુવર્ણકાર જ્ઞાતિમાં ગુરુ પૂર્ણિમાના દિવસે જન્મ લઇ સો વર્ષનું આયુષ્ય ભોગવી પરમપદને પામનાર મહાસિદ્ધ આદ્ય ગુરુદેવશ્રી આણદાબાવા મહારાજે ૩૨૫ વર્ષ પેહલા શરુ કરેલ સેવા કાર્ય સંસ્થાની પરંપરાના સ્વરૂપમાં બ્રહ્મલીન મહંતશ્રીઓએ જતન કરી ઉછેરી છે.
– વર્તમાન સમયમાં આ સંસ્થા કોઈપણ ધર્મ, જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ભૂખ્યાને ભોજન, અનાથને આશ્રય, નિરાધાર માતાઓને આધાર, તરસ્યાઓ માટે તળાવ, રોગીને સારવાર, ગરીબ તથા જરૂરિયાતમંદને આનાજ અને વસ્ત્ર સહાય, સમાજના નબળા રહેલ પાસાઓને સબળ બનાવવા, સંસ્કૃતિનું જતન કરવા, માનવ સમુદાયને હકારાત્મક જીવનશૈલી તરફ લઇ જવા અને જીવ જગત તેમજ પ્રકૃતિ તરફ કરુણાના ભાવને વિકસાવવાના હેતુથી માનવ કલ્યાણ, ખેતી, પશુપાલન, મેડિકલ,શિક્ષણ અને અધ્યાત્મક્ષેત્રોમાં વિવિધ પ્રવૃતિઓ સાથે કાર્યરત છે.
“પ્રત્યેક માનવને પ્રભુ અંશ માની તેની સેવા કરો બીજાને સાંભળો અને બીજાને સંભાળો”
– મહંતશ્રી દેવપ્રસાદજી બાપુ