Shree Saraswati Vidya Mandir (SVM English Meduim School)​

—  In 2012, with the inspiration of Pujya Bapushree and under the guidance of Education Director Mr. Hemang Parekh the organization introduced Gujarat’s first school designed with mind power learning techniques and to give international level education in Jamnagar.

—  Asper today’s need, since thousands of years, the world class education system of India is being executed to the new generation with modern technology and modern educational techniques.

—  India’s first doctorate level research is being carried out by the school director Mr. Hemang Parekh on “Effective use of Neuro Linguistic programming and mind power techniques in education”, in which this school has been considered as model school. It is the matter of pride for the organization.

—  Every year, cultural programmes, annual function, educational exhibition, book fair, fun fair, festivex, charity show, street show, awareness rally, field trip, sports day, talk show, programmes related to patriotism and nationality, junior scientist, junior poet & various competitions are organized.

—  Every year students receive medals and awards in various district and state level competitions.

—  Currently 500 students are studying in class 1 to 12.

શ્રી સરસ્વતી વિદ્યા મંદિર (ઇંગ્લિશ માધ્યમ સ્કૂલ)​

—  ઇ.સ. 2012થી પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રીની પ્રેરણાથી સંસ્થા દ્વારા ગુજરાતની સૌપ્રથમ માઇન્ડ પાવર લર્નિંગ ટેક્નિકસ દ્વારા ડિઝાઇન થયેલ અને જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપવાના હેતુથી આ શાળા શરૂ કરવામાં આવેલ.

—  આધુનિક ટેક્નોલોજી અને આધુનિક શિક્ષણ પદ્ધતિ સાથે ભારતની હજારો વર્ષોથી વિશ્વની સર્વશ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિને આજના સમયની જરૂરિયાત મુજબ નવી પેઢીને આપવાનું કાર્ય થઈ રહ્યું છે.

—  ન્થૂરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ અને માઇન્ડ પાવરની ટેક્નિકસને એજયુકેશનમાં અસરકારક ઉપયોગ કરી શકાય તે વિષય પર ભારતનું સૌપ્રથમ ડોક્ટરેટ કક્ષાનું રિસર્ચ સ્કૂલ ડાઇરેક્ટર હેમાંગ પારેખ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં આ સ્કૂલને મોડેલ સ્કૂલ તરીકે લેવામાં આવેલ છે. જે સંસ્થા માટે ગૌરવની બાબત છે.

—  દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો, વાર્ષિકોત્સવ, એજયુકેશનલ એક્ઝીબીશન, બૂક ફેર, ફન ફેર, ફેસ્ટીવેક્સ, ચૅરિટી શો, સ્ટ્રીટ શો, અવરનેસ રેલી, ફીલ્ડ ટ્રિપ, સ્પોર્ટસ ડે, ટોક શો, દેશભક્તિ અને રાષ્ટ્રીયતાના વગેરેના કાર્યક્રમો, જુનિયર સાઇંટિસ્ટ, જૂનિયર કવિ તેમજ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

—  દર વર્ષે વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ એવાર્ડ, મેડલ મેળવે છે

—  હાલધો.1 થી 12 માં 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

More Photos