Shree Anandabawa Organic Farming

—  In order to fulfill the requirements of the organization, using scientific methods of biological farming, cereals, fruits and vegetables are grown through non-chemical experiments.

—  Farmer conventions are organized by the organization for easy farming, low-cost, organic & scientific methodology and for better productivity.

શ્રી આણદાબાવા જેવિક ખેતી

— સંસ્થાની જરૂરિયાત પૂરી કરવા બિન-રાસાયણિક ખાતરના પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિએ જૈવિક ખેતી કરી અનાજ ફળો અને શાકભાજી ઉગાડવામાં આવે છે.

— સંસ્થા દ્વારા ખેતી સરળ, ઓછા ખર્ચે, જૈવિક અને વૈજ્ઞાનિક પદ્ધતિએ તેમજ વધુ સારું ઉત્પાદન મેળવવાના હેતુથી ‘ખેડૂત સંમેલનો’ યોજવામાં આવે છે.

More Photos