Shree Anandabawa Buttermilk Distribution Seva
--  Buttermilk is considered as Amrutam and itis a part of the main diet for the poor family.

-- In Jamnagar city, free of cost butter milk is distributed among more than 500 families to make them feel cool in hot summer season for 4 months.
શ્રી આણદાબાવા છાશ વિતરણ સેવા
--  છાશને અમૃત માનવામાં આવે છે અને ગરીબ પરિવાર માટે તે ખોરાકનો મુખ્ય ભાગ છે. 

--  જામનગર શહેરમાં ઉનાળાના ચાર મહિના 500થી વધુ પરિવારોની આંતરડી ઠારવા, વિના મુલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે.
More Photos