Shree Anandabawa Hariharashram, Kashi(U.P.)

—  Hariharashram is situated in the world famous pilgrimage area of Kashi (Banaras), which provides boarding facilities to the pilgrims coming from Gujarat. Now, new construction of house will be done in place of old damaged house.

શ્રી આણદાબાવા હરિહરાશ્રમ - કાશી (યુ.પી.)

—  વિશ્વપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કાશીમાં (બનારસ) સંસ્થા દ્વારા સંચાલિત હરિહરાશ્રમ આવેલ છે જ્યાં ગુજરાતથી આવતા યાત્રાળુઓ માટે ઉતારાની સગવડ આપવામાં આવે છે. હાલમાં આ જર્જારેત મકાનની જગ્યાએ નવા મકાન માટે કાર્ય શરૂ કરવામાં આવશે.