Shree Harihar Satsang Mandal
--  On every Saturday and Ekadashies in Satsang Bhavan, in the vicinity of Pujya Bapushree, preaching are given through the mediums of Gita, Ramayana and Bhagvat. Also bhajan, kirtan, Ram- dhun, sunderkand and Vishnu shahastra names chanting is carried out.
શ્રી હરિહર સત્સંગ મંડળ
--  દર શનિવારે અને એકાદશીના દિવસે સત્સંગ ભવનમાં પૂજ્ય બાપુશ્રીના સાનિધ્યમાં ગીતા-રામાયણ-ભાગવતને માધ્યમ રાખી તેના પર પ્રવચન રાખવામાં આવે છે અને ભજન, કીર્તન, રામધૂન તેમજ સુંદરકાંડ અને વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરવામાં આવે છે.
More Photos