Shri Kashtabhanjan Hanumanji Mandir, Dhorivav

--  In 1930, Pujya Ramprasadji Maharaj dreamta vision of a divine and royal idol of Shree Hanumanji Maharaj and with the blessings of Dada, got the inspiration to obtain the idol. After finding out the place which was seen in the dream, at the edge of completion of the idol by the sculptures and the idol was established at Dhorivav Temple.

--  In 1992 restoration of temple was been done by Pujya Devprasadji Bapushree.

--  Uncountable people come to take blessings of obvious Hanumanji Dada.

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર – ધોરીવાવ
--  સં. 1930 માં પૂજ્ય રામપ્રસાદજી મહારાજને સ્વપ્નમાં કરુણાભાવ અને તેજોમય શ્રી હનુમાનજી મહારાજના દર્શન થયા અને દાદાની કૃપાથી તેવી પ્રતિમા પ્રાપ્ત કરવાની પ્રેરણા થઈ. સ્વપ્નમાં જોયેલ સ્થળ પર તપાસ કરતાં મૂર્તિકાર દ્વારા આ પ્રતિમાનું નિર્માણકાર્ય સંપન્ન થવા પર હતું, તે પ્રતિમા ધોરીવાવ લાવી ત્યાં મંદિરમાં સ્થાપના કરવામાં આવી.

--  ઈ.સ. 1992માં પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રી દ્વારા મંદિરનો જીર્ણોધ્ધાર કરાવવામાં આવ્યો.

--  અસંખ્ય લોકો અહી હાજરાહજૂર હનુમાન દાદાના આશીર્વાદ લેવા આવે છે.
More Photos