Anand Vichardhara Magezine

—  Since 1991, the organization is providing Anand Vichardhara in every trimester which is available on paying negligent amount. which contains writings, thoughts of Pujya Bapushree and activities carried out by the organization are presented in this magazine.

—  “Manas Na Moti’, “Anand Vichar Sudha”, “Shanti Madhuri”, “Manthan-1″, “Manthan-2″ & “Samaj” Books are written by Bapushree till date.

આનંદ વિચાર ધારા મેગેઝીન અને બાપુશ્રીના પુસ્તકો

—  ઈ.સ. 1999થી સંસ્થા દ્વારા ત્રિ-માસિક “આનંદ વિચાર ધારા” મેગેઝીન બહાર પાડવામા આવે છે જે નજીવા લવાજમથી મેળવી શકાય છે. જેમાં પૂજ્ય બાપુશ્રીના લેખો, વિચારો અને સંસ્થા દ્વારા થતી પ્રવૃતિઓના સમાચાર રજૂ કરવામાં આવે છે.

—   પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રી દ્વારા અત્યાર સુધીમાં “માણસના મોતી”, “આનંદ વિચાર સુધા”, “શાંતિ માધુરી”, “મંથન ભાગ-1”, “મંથન ભાગ-2” અને

“સમજ” નામના પુસ્તકો લખાયા છે.