Shree Sarda Mandir Primary & High School

—  In 1903, to provide free education to poor and middle class children, Shree Sharda Mandir Primary School (Std. 1st to 8th) has been started, in which till now 12,657 students have studied and 255 students are currently studying.

—  In1965, the organization started Shree Sharda Mandir High School (Std. 9th & 10th) with the purpose of giving higher education to the students without any charges, Thousands of students have studied in this school and have achieved a high profile in the field of successful career, achieved awards at district and state level, medals in various fields. till today 14,966 students have studied and 281 students are currently studying.

શ્રી શારદા મંદિર પ્રાયમરી સ્કુલ અને હાઇસ્કુલ

—  ઇ.સ. 1903માં સંસ્થા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વિનામુલ્યે શિક્ષણ આપવાના હેતુથી શ્રી શારદા મંદિર પ્રાઇમરી સ્કૂલ (ધો.1 થી 8) શરૂ કરવામાં આવી જેમાં અત્યાર સુધીમાં 12,657 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે અને હાલ 255 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

—   ઇ.સ. 1965માં સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને વિનામુલ્યે ઉચ્ચ અભ્યાસનો લાભ મળે તે હેતુથી શ્રી શારદા મંદિર હાઇસ્કૂલ (ધો. 9 અને 10) શરૂ કરવામાં આવી. જેમાં અત્યાર સુધીમાં 14,966 વિદ્યાથીઓ અભ્યાસ કરી ચૂક્યા છે જેમાંના હજારો વિદ્યાર્થીઓએ સફળ કારકિર્દી બનાવેલ છે તેમજ વિવિધ ક્ષેત્રે જિલ્લા અને રાજ્ય કક્ષાએ એવાર્ડ તથા મેડલ મેળવેલ છે, હાલ 281 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

More Photos