Shree Tirthraj Service Trust

— This trust has been started by Pujya Paad Brahmaleen Shree Dongreji Maharaj. Presently, the management of this trust is handled by Shree Anandabawa Organization. Every year all the pilgrims and middle class families visiting all India pilgrimage places, grains and meals are provided by this organization.

શ્રી તીર્થરાજ સેવા ટ્રસ્ટ

—  આ ટ્રસ્ટની સ્થાપના પૂજ્યપાદ બ્રહ્મલીન શ્રી ડોંગરેજી મહારાજે કરી છે. હાલ આ ટ્રસ્ટનું સંચાલન શ્રી આણદાબાવા સંસ્થા સંભાળે છે. સમસ્ત ભારતના તમામ તીર્થક્ષેત્રોમાં તીર્થયાત્રીઓ માટે અને મધ્યમવર્ગના પરિવારો માટે દર મહિને અનાજ અને ભોજનની વ્યવસ્થા આ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવે છે.