Shree Anandabawa Mobile Dispensary

–  Iinnearby villages, where there are no hospitals and doctors are unavailable, treatments and medicines are provided twice a week.

–  Anambulance service is offered to reach the hospital.

શ્રી આણદાબાવા મોબાઇલ ડિસ્પેન્સરી

—  આસપાસના જે ગામોમાં હૉસ્પિટલ અથવા ડોક્ટરની વ્યવસ્થા ન હોય ત્યાં અઠવાડિયામાં બે વખત જઈ દર્દીઓની તપાસ કરી દવાઓ આપવામાં આવે છે.

—  હૉસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવે છે.