Shree Anandabawa Mahila Vruddhashram
(Women Old Age Home)

–  When god takes care of a mother as a son…

–  Since 1976, Mahila Vruddhashram has been started in Jamnagar in order to give shelter to mothers above the age of 50 years who are needy, helpless and do not have anybody in their family.

–  Mothers are provided accommodation, food, clothing, medical treatment and basic necessities of life by the organization without any charges.

–  Mothers are taken to different pilgrimage places twice in a year, Satsang Hallis arranged inthe ashram for them.

–  The happiness and blessings of these mothers give the realization of Lord’s vision.

શ્રી આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમ

–  ઈશ્વર જ્યારે દીકરો બની માનું ધ્યાન રાખે…

–  ઇ.સ. 1976માં 50 વર્ષથી મોટી ઉમરના પરિવારથી વંચિત માતાઓ માટે જામનગરમાં મહિલા વૃધ્ધાશ્રમ શરૂ કરવામાં આવેલ.

–  સંસ્થા દ્વારા માતાઓને નિવાસ, ભોજન, વસ્ત્રો, તબીબી સારવાર, દવા તેમજ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ વિનામુલ્યે પૂરી પાડવામાં આવે છે.

–  માતાઓને વર્ષમાં બે વખત જુદા જુદા યાત્રા સ્થળોએ દર્શનાર્થે લઈ જવામાં આવે છે તેમજ આશ્રમમાં સત્સંગ હોલની વ્યવસ્થા કરેલ છે.

–  આ માતાઓના આશીર્વાદ અને રાજીપો, પ્રભુ ભજન અને દર્શનની અનુભૂતિ કરાવે છે.

More Photos