Shree Anandabawa Chaklo - Sadavrat

—  Since 325 years, Shree Anandabawaji Maharaj started almonry of “DALYA JAGGERY”, where at present midday meal is given and more than 100 saints, monks and poor people take benefit of Prasad daily.

—  Onthe holy festival of Makarsankranti woollen clothes and blankets are distributed among more than 300 monks, saints and needy people

—  Shree Anandabawa Chaklo —Jamnagar, where there is a live Samadhi of Mahasiddha Shree Anandabawaji Maharaj and since 1847 an unmanned flame is shining for the benefit of the organization and whose divine realization is felt by all the visitors.

શ્રી આણદાબાવા ચકલો - સદાવ્રત

—  ૩૨૫ વર્ષથી મહાસિદ્ધ શ્રી આણદાબાવાજી મહારાજે ગોળ-દાળિયાનું સદાવ્રત શરૂ­­ કરેલ. જ્યાં અત્યારે મધ્યાહન ભોજન આપવામાં આવે છે. રોજ ૧૦૦થી વધુ સાધુ-સંતો-અભ્યાગતો પ્રસાદનો લાભ મેળવે છે.

— મકરસંક્રાંતિના પાવન પર્વે 300 થી વધુ સાધુ ,સંતો અને અભ્યાગતોને વસ્ત્ર તેમજ ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે.

— શ્રી આણદાબાવા ચકલો-જામનગર કે જ્યાં મહાસિદ્ધ શ્રી આણઠદાબાવાજી મહારાજની જીવંત સમાધિ છે. ત્યાં વિ.સં. 1847થી સંસ્થાના હિતાર્થે અખંડ જ્યોત પ્રજ્વલિત છે. જેની દિવ્ય અનુભૂતિ તમામ આગંતુકોને થાય છે.

More Photos