Shree Anandabawa Seva Sanstha Gaushala
--  Organization runs two Gaushala which have more than 350 cows and they are cared with modern technology as well as regular medical treatments are given. The milk is distributed among various sectors of the organization.
શ્રી આણદાબાવા ગૌશાળા
--  સંસ્થા દ્વારા બે ગૌશાળા ચલાવવામાં આવે છે, જેમાં 350 થી વધુ ગાયો છે અને તેમનું જતન આધુનિક સુવિધા સાથે કરવામાં આવે છે તેમજ નિયમિત તબીબી સારવાર આપવામાં આવે છે. આ ગાયોનું દૂધ સંસ્થાના જુદા જુદા વિભાગોમાં આપવામાં આવે છે.
More Photos