Shree Anandabawa Netra Chikitsalaya (Eye Hospital)

—   In1996, in which an eye hospital was started by the organization, till today 20,872 cataract operations are done with relief and 11,204 operations have been done free of charge.

—  Tilltoday more than 3,71,812 patients have been diagnosed with eye check up and given the power of eyes at subsidized rates.

શ્રી આણદાબાવા નેત્ર ચિકિત્સાલય

— ઇ.સ. 1996માં સંસ્થા દ્વારા આંખની હૉસ્પિટલ શરૂ કરવામાં આવી જેમાં અત્યાર સુધીમાં કુલ 20,872 મોતિયાના ઓપરેશન કરી આપેલ છે જેમાથી 9,668 ઓપરેશન રાહતદરે અને 11,204 ઓપરેશન વિનામુલ્યે થયેલ છે.

— અત્યાર સુધીમાં 3,71,812 થી વધુ દર્દીઓને રાહત દરે આંખની તપાસ કરી નંબર કાઢી આપેલ છે.

More Photos