— This center is located in Dhorivav which is situated 9 K.m. away from Jamnagar city which is located at the height of 200 mt from sea level and contains pure and natural atmosphere. Due to dry atmosphere and water containing iron over here, patients get relief from incurable diseases.
— જામનગરથી 9 કિ.મી. દૂર ધોરીવાવ સ્થિત આ ભવન આવેલું છે જે સમુદ્રથી 200 મી. ઉચાઈએ પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલ છે. અહીનું હવામાન સર અને પાણીમાં લોહતત્વ હોવાથી અસાધ્ય રોગથી પીડાતા દર્દીને રાહત મળે છે.