Leprosy Redress Service

— In Jamnagar district under the guidance of “Padmashri” Dr. Acharya, excellent service is carried out for the patients and they are given treatment and medicine by the organization. Along with this they are also provided with the basic necessities of life to make them self dependent and are also helped to get married.

રક્તપિત નિવારણ સેવા

–  રક્તપિતના દર્દીઓને જામનગર જિલ્લામાં ‘પદ્મશ્રી’ ડૉ. આચાર્યના માર્ગદર્શન હેઠળ ખૂબ સારું કામ કરવામાં આવે છે જેમાં સંસ્થા દ્વારા દર્દીઓને સારવાર તેમજ દવા આપવામાં આવે છે અને આ સાથે તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી પગભર થવા તેમજ લગ્ન કરવામાં સહાય કરવામાં આવે છે.

More Photo