Shree Anandabawa Medical Charitable Trust

—  Every year free of cost various medical camp are organized.

—  Relief is given to poor and needy for treatment and Operations.

શ્રી આણદાબાવા મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ

—  દર વર્ષે વિનામુલ્યે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

—  ગરીબ અને જરૂરિયાત દર્દીને સારવાર અને ઓપરેશન માટે સહાય કરવામાં આવે છે.

More Photos