– Since 1992, by the inspiration of Pujya Dongreji Maharaj, Mahant Shree Devprasad Bapushree started Sadavrat in Dwarka where daily more than 70 monks, Saints and needy people get the benefit of Prasad and the pilgrims get the boarding facilities.
– Onthe holy festival of Makarsankranti woollen clothes and blankets are distributed among more than 300 monks, saints and poor people.
– ઇ.સ. 1992થી પૂ. ડોંગરેજી મહારાજની શુભ પ્રેરણાથી મહંતશ્રી દેવપ્રસાદ બાપુશ્રી દ્વારા દ્વારકામાં સદાવ્રત-આનંદ કુટીર શરૂ કરેલ. જેમાં રોજ 70થી વધુ સાધુ, સંતો અને અભ્યાગતો પ્રસાદનો લાભ મેળવે છે તેમજ યાત્રાળુઓ માટે રહેવાની સગવડતા છે.
– મકરસંક્રાંતિના પાવન પર્વે 300થી વધુ સાધુ, સંતો, અભ્યાગતોને વસ્ત્ર તેમજ ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે.