Shree Lakhota Water Consumption Campaign
– In the year 2000, to solve the water crisis of Jamnagar, with the contribution of the well-being personalities and the residents of Jamnagar, the Lakhota Lake was dug and 14,06,000 cubic soil was removed and made deep. In 2015, again 1,42,367 cubic soil was extracted from the Lakhota lake and 3,38,378 cubic soil was extracted from Ranjit Sagar Dam and marked a historical work.
શ્રી લાખોટા જળ સંચય અભિયાન
– ઇ.સ. 2000ના વર્ષમાં જામનગરમાં પાણીની અછતને ધ્યાનમાં લેતા સંસ્થા દ્વારા શ્રેષ્ઠીઓ અને નગરજનોની સહાયથી લાખોટા જળ સંચય અભિયાન હેઠળ લાખોટા તળાવ માથી 14,06,000 ક્યુબીક માટી કાઢેલ.ઈ.સ. 2015માં ફરી લાખોટા તળાવમાંથી 1,42,367 ક્યુબીક માટી કાઢેલ અને રણજીત સાગર ડેમમાંથી 3,38,878 ક્યુબીક માટી કાઢી એતિહાસિક કાર્ય કર્યું.