Shree Ram Muk Badhir Vidya Vihar
(Dumb & Deaf School)
— In1990 the organization has started the school for deaf and dumb children with the motive to give them free education and to make them self-dependant and make their career, till now from std. 1st to 10th, 289 students have taken education and achieved an appropriate place in the society. Currently, 57 students are studying in this school.
શ્રી રામ મૂક બધિર વિદ્યા વિહાર (બહેરા-મૂંગા શાળા)
— ઇ.સ. 1990માં મૂંગા બહેરા બાળકોને વિના મુલ્યે વિદ્યા પ્રાપ્ત થાય અને તેઓ તેમના પગભર થઈ તેમની કારકિર્દી બનાવી શકે તે હેતુથી આ શાળા શરૂ કરવામાં આવેલ. જેમાં ધો. 1 થી 10 માં અત્યાર સુધીમાં 289 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી સમાજમાં યોગ્ય સ્થાન લઈ ચૂક્યા છે અને હાલ 57 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
— દીકરીઓને માટે વિનામુલ્યે હોસ્ટેલની સુવિધા આપવામાં આવેલ છે જેમાં રેહવાની, ભોજન, વસ્ત્ર, શિક્ષણ, તબીબી સારવાર તેમજ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. તબીબી તપાસ દ્વારા જેને ઓપરેશનથી સારું થઈ શકતું હોય તેમને આર્થિક સહાય કરવામાં આવે છે.