— In 2012 with the inspiration of Param Pujya Devprasad Bapushree and under the guidance of Education Director Mr. Hemang Parekh the organization has started this Kindergarten with motive of establishing a new perspective of education system and giving international education to the tiny tots.
— Forthe children of Nursery, L.K.G, U.K.G, the study period is to create a frank mentality with the children of their same age group and their parents are given opportunity to live their childhood again to fulfill this concept the students are educated with the practical, mother, father, combined and grand parents activities are conducted.
— Currently 200 children are studying in the Kindergarten.
— ઇ.સ. 2012માં પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રીની પ્રેરણાથી સંસ્થા દ્વારા નાના ભૂલકાઓની શિક્ષણ વ્યવસ્થાના નવા દ્રષ્ટિકોણને પ્રસ્થાપિત કરવા આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપવાના હેતુથી શરૂ કરવામાં આવેલ.
— Nursery, LKG, UKG ના અભ્યાસનો સમય એ બાળકો માટે પોતાની ઉમરના બીજા બાળકોના ગ્રુપ સાથે નિખાલસ માનસિકતા કેળવવાનો અને તેમના માતા પિતા માટે તેમનું નાનપણ ફરી જીવવાનો અવસર છે જે સાર્થક કરવા બાળકોને પ્રેકટીકલ, મધર્સ, ફાધર્સ, કમ્બાઇન, ગ્રાન્ડ પેરેટ્સ એક્ટિવિટીઓ યોજવામાં આવે છે.
— હાલ 200 વિદ્યાર્થીઓ કિંડરગાર્ટનમાં અભ્યાસ કરે છે.