The service of poor is a way to reach Narayana, as | “Daridra Narayana is my god” with this feelings on every full moon day (Purnima) free of costgrains are distributed among more than 300 poor and needy families of Jamnagar city and 100 families of Dwarka city.
— દરિદ્રની સેવા એ નારાયણને મેળવવાનો માર્ગ છે માટે “દરિદ્રનારાયણ મારો ભગવાન છે” એ ભાવથી જામનગર શહેરના 300થી વધુ અને દ્વારકા શહેરના 100થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને દર પુનમે વિનામુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવે છે.