– When the cruel compassion of God occurs during a natural calamity, the only religion of humanity is realized.
– During natural disasters the affected people are provided with the basic requirements and the villages declared as the droughty area by the Government are also provided with all the necessary requirements, In year 2001, After earthquake in Gujarat, homes for more than 4000 people were constructed by the organization.
— કુદરતી આફત સમયે પ્રકૃતિની -ક્રૂરતાના દર્શન થાય છે ત્યારે ‘માનવતા એજ એકમાત્ર ધર્મનો સાક્ષાત્કાર કરાવે છે.
— કુદરતી આફત સમયે સંસ્થા દ્વારા અસરગ્રસ્તોને જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવે છે તેમજ સરકાર દ્વારા જાહેર કરાયેલ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જરૂરી તમામ ચીજવસ્તુઓ પહોંચતી કરવામાં આવે છે. ઇ.સ. 2001માં ગુજરાતમાં થયેલ ભૂકંપ બાદ સંસ્થા દ્વારા 4000થી વધારે લોકોને મકાન બનાવી આપવામાં આવેલ.