— in 2001, on account of silver jubilee of Mahant Shree Devprasad Bapushree’s Presidency, a hospital was started in order to serve the patients of Kidney. Currently, 12 dialysis machines are working by which kidney dialysis is done free of cost.
— Till today 52,660 dialysis have been done and 45,784 patients have been examined.
– ઇ.સ. 2001માં મહંત શ્રી દેવપ્રસાદ બાપુશ્રીને ગાદીએ આવ્યાને 25 વર્ષ થવા નિમિતે કિડનીના દર્દીઓની સેવા કરવાના હેતુથી હૉસ્પિટલ શરૂ કરવામાં આવી, હાલ 12 ડાયાલીસીસ મશીનો કાર્યરત છે જેમાં વિનામુલ્યે કિડની ડાયાલીસીસ કરી આપવામાં આવે છે.
– અત્યાર સુધીમાં 52,660થી વધારે ડાયાલીસીસ કરાયા છે અને 45,784 દર્દીઓએ તપાસ કરાવેલ છે.