— Pujya Devprasadji Bapushree established the temple of lord lakshminarayan in the year of 1984 with the inspiration of Pujya Dongreji Maharaj and Pujya ShantiPrasadji Bapushree.
— The magnificent temple of marble has been constructed for the purpose of devotional worship and Kirtan by devotees during mornings and evenings people take advantage of lord Lakshmi Narayan’s divine vision with temporal and compassionate nature.
— The temple has been added to one of the excursion places of Jamnagar.
— ઈ.સ. 1984માં પૂજ્ય ડોંગરેજી મહારાજ અને પૂજ્ય શાંતિપ્રસાદજી બાપુશ્રીની શુભ પ્રેરણાથી પૂજ્ય દેવપ્રસાદજી બાપુશ્રીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરની સ્થાપના કરાવેલ.
— ભાવિક ભક્તો દેવદર્શન, ભજન-કીર્તન, સત્સંગ કરી શકે એ હેતુથી આરસપહાણના ભવ્ય મંદિરનું નિર્માણ કરેલ છે. લોકો સવાર સાંજ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના દિવ્ય, તેજોમય અને કરુણામય સ્વરૂપના દર્શનનો લ્હાવો લે છે.
— જામનગરમાં જોવા લાયક સ્થળોમાં આ મંદિરનો ગણનાપાત્ર ઉમેરો થયો છે.