— Tillnow the organization has conducted 13 Mass Marriages without the discrimination of any caste and creed in which more than 2200 daughters got married. Also Nikah of 125 Muslim community daughters has been done by our organization.
— More than 500 “Batuk” have been given “Janoi Sanskara”.
સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત
– સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર હિન્દુ વિધિવિધાનથી 13 સમૂહ લગ્નનું આયોજન કરવાંમાં આવેલ છે. જેમાં 2200થી વધુ દીકરીઓના લગ્ન થયેલ છે તેમજ મુસ્લિમ સમાજની 125 દીકરીઓના નિકાહ કરાવી આપેલ છે.
– ૫૦૦થી વધુબટ્ટુકોને જનોઈ સંસ્કાર આપવામાં આવેલ છે.