– Iinnearby villages, where there are no hospitals and doctors are unavailable, treatments and medicines are provided twice a week.
– Anambulance service is offered to reach the hospital.
— આસપાસના જે ગામોમાં હૉસ્પિટલ અથવા ડોક્ટરની વ્યવસ્થા ન હોય ત્યાં અઠવાડિયામાં બે વખત જઈ દર્દીઓની તપાસ કરી દવાઓ આપવામાં આવે છે.
— હૉસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવે છે.