Shree Anandabawa Vedant Sanskrit Pathshala &
Mahavidyalay - Dhorivav
— The Sanskrit Pathshala was started in the year 2001 for the purpose of providing the study of Vedic ethics and to maintain the ethics Indian Culture to the Rishikumar without any charges.
— Till today from std. 9 to M.A. more than 700 Rishikumar have studied and currently 135 Rishikumars are studying the ancient traditional Sanskrit with modern subjects.
— Organization is providing shelter, clothing, food, education, medical treatment to the Rishikumars.
— From the last three years, in various competitions and exams they achieve gold medals and increase the pride of the organization as well as their family.
શ્રી આણદાબાવા વેદાંત સંસ્કૃત પાઠશાળા અને મહાવિદ્યાલય - ધોરીવાવ
— ઇ.સ. 2001 માં ઋષિકુમારોને વૈદિક સંસ્કારો અને ભારતીય સંસ્કૃતિની જાળવણી કરવા તથા વિનામુલ્યે શિક્ષણ આપવાના હેતુથી સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવેલ છે.
— અત્યાર સુધીમાં ધો. 9 થી M.A. સુધીના 700 થી વધુ ઋષિકુમારો અભ્યાસ કરી ચૂક્યા છે અને હાલ 135 ઋષિકુમારો પ્રાચીન પરંપરાથી સંસ્કૃત અને આધુનિક વિષયોને સાથે રાખીને અભ્યાસ કરી રહ્યા છે.
— ઋષિકુમારોને રેહવાની, ભોજન, વસ્ત્ર, શિક્ષણ, તેમજ તબીબી સારવાર સંસ્થા તરફથી આપવામાં આવે છે.
— છેલ્લા ત્રણ વર્ષથી યુનિવર્સિટીમાં વિવિધ સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં ગોલ્ડમેડલ લાવી સંસ્થા અને તેમના પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે.