— In today’s modern and fast life style with the motive to make the new generation understand life values and practice of Hindu Culture, every Saturday and Sunday study of Shreemad Bhagvat Geeta and its shloks is carried out free of cost. Presently, 70 students are taking the benefit of the same.
— Students are achieving first rank in the competitions on Geetaji and positive changes are noticed among them.
— આજની આધુનિક અને ઝડપી જીવનશૈલીમાં નવી પેઢી જીવન મૂલ્યોને સમજે અને હિન્દુસંસ્કૃતિનું આચરણ સમજણ સાથે કરી શકે તેવા હેતુ થી દર શનિવાર અને રવિવારે વિનામુલ્યે વિદ્યાર્થીઓ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય અને તેના શ્ર્લોકોનું અધ્યયન અને પઠન કરવામાં આવે છે જેમાં હાલ 70 વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.
— વિદ્યાર્થીઓ ગીતાજી વિશેની વિવિધ સ્પર્ધમાંમાં પ્રથમ ક્રમાંક સાથે ઉતીર્ણ થયા છે અને તેમનામાં હકારાત્મક બદલાવ પણ જોઈ શકાય છે.